
શ્રી નાના નાના બાર ગોળ સમાજ માં આપનું હાર્દિક સ્વાગત છે.
www.nanabargolsamaj.com દ્વારા સમાજ નું મિશન ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ બનાવવાનું છે, જ્યાં સમાજ ના સભ્યો તેમના સામાજિક ક્ષેત્રને સમર્થન આપવા માટે એકસાથે સંપર્ક કરી શકે છે. અમે સમાજના યુવાનોને શિક્ષણ, સામાજિક અને વ્યાવસાયિક પાસાઓમાં મદદ કરવા માટે મદદ કરવાના ઉપક્રમ સાથે આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.
વેબસાઇટ ની વધુમાં વિગત જાણવા માટે અને વેબસાઇટમાં લૉગિન થવા માટેનો યુજરનેમ અને પાસવર્ડ મેળવવા નીચે આપેલ મોબાઈલ નંબર પર કૉલ અથવા તો મેસેજ કરી ને મેળવી શકો છે.
પટેલ ભદ્રેશ અમૃતભાઇ (પલાસર) મો. 9998733825
સબંધસેતુ (મેટ્રોમોનિયલ)
ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર લગ્ન વિષયક પ્રવૃતિ દ્વારા સમાજ ના છોકરા છોકરીઓ એક બીજા નો બાયો-ડેટા જોઈ ને એક બીજા માટે ઉત્તમ પાત્ર સોધી શકે છે.
બિઝનેશ જાહેરાત
ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર બિઝનેશ જાહેરાત આપી ને એક બીજા ને મદદરૂપ બનીએ.
નોકરી વિષયક
ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર ધંધાકીય અને નોકરી વિષયક માહિતી આપી ને એક બીજા ને મદદરૂપ થઈએ.
શિક્ષણ અને કારકિર્દી વિષેની માહિતી
ધોરણ 10 અને 12 પછી વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના અભ્યાસ અને કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે
શ્રી નાના બાર ગોળ સમાજ ઉત્કર્ષ મંડળ કમિટી

પટેલ અમરતલાલ ઈશ્વરલાલ
હોદ્દો : પ્રમુખ
ગામ : મહેસાણા
મોબાઈલ : 9979493198

પટેલ નરોત્તમદાસ કચરાદાસ
હોદ્દો :ઉપ પ્રમુખ
ગામ : ઉંઝા
મોબાઈલ : 9427467832

પટેલ પ્રકાશચંદ્ર શંકરલાલ
હોદ્દો : મંત્રી શ્રી
ગામ : ઉંઝા
મોબાઈલ : 9825257562

પટેલ કિરીટભાઇ નારાયણદાસ
હોદ્દો : સહ મંત્રી શ્રી
ગામ : ઉંઝા
મોબાઈલ : 9825087806

પટેલ અમરતલાલ અંબાલાલ
હોદ્દો : કોસાધ્યક્ષ શ્રી
ગામ : રણછોડપૂરા
મોબાઈલ : 9825414402
શ્રી નાનાબાર ગોળ સમાજ સને - ૨૦૨૫ થી ૨૦૨૮ ના હોદ્દેદારો

પટેલ અમરતલાલ અંબાલાલ
હોદ્દો : પ્રમુખશ્રી
ગામ : રણછોડપૂરા
મોબાઈલ : 9825414402

પટેલ કાંતિલાલ શંભુદાસ
હોદ્દો :ઉપ પ્રમુખશ્રી
ગામ : રણછોડપૂરા
મોબાઈલ : 9427061322

પટેલ જગદીશભાઇ મણિલાલ
હોદ્દો : મંત્રીશ્રી
ગામ : અમૂઢ
મોબાઈલ : 9925248994

પટેલ પ્રવીણભાઈ રામચંદદાસ
હોદ્દો : સહ મંત્રીશ્રી
ગામ : વિસનગર
મોબાઈલ : 9825323789

પટેલ જયંતિભાઈ ચેલદાસ
હોદ્દો : શિક્ષણ મંત્રીશ્રી
ગામ : રણછોડપૂરા
મોબાઈલ : 9428663234

પટેલ ભરતભાઇ શંભુદાસ
હોદ્દો : વા.શિક્ષણ સમિતિ
ગામ : અમૂઢ
મોબાઈલ : 9714002770

પટેલ રતિલાલ હરગોવનદાસ
હોદ્દો : ચેરમેનશ્રી ઉત્કર્ષ
ગામ : બોકરવાડા
મોબાઈલ : 9426053368

પટેલ મણિલાલ મગનદાસ
હોદ્દો :ચેરમેનશ્રી ન્યાય સ.
ગામ : રણછોડપૂરા
મોબાઈલ : 9909053390
સમૂહ લગ્ન
શ્રી નાનાબાર ગોળ સમાજ સમૂહ લગ્ન વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો
ઈનામ વિતરણ
શ્રી નાનાબાર ગોળ સમાજ ઈનામ વિતરણ વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો
વડીલ વંદના
શ્રી નાનાબાર ગોળ સમાજ વડીલ વંદના વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો
સમાજ દર્પણ માટે આવેલ યોગદાન
