શ્રી નાનાબાર ગોળ સમાજ દર્પણ ગામ વાઇસ માહિતી જોવા માટે આ લિન્ક https://nanabargolsamaj.webss.co.in પર ક્લિક કરો.
શ્રી નાનાબાર ગોળ સમાજ વેબસાઇટ ઉપર કૌટુંબિક ધંધાકીય વ્યક્તિગત લગ્નવિષયક ભણતર બ્લડ ગ્રુપ જેવી અન્ય ઘણી ઉપયોગી માહિતી વેબસાઇટ તેમજ મોબાઈલ ઉપર સર્ચ ફેસીલિટી થી તાત્કાલીક મળી શકે છે જેનો સંપૂર્ણ ફાયદો આપણા સમાજના વિકાસમાં તેમજ કુટુમ્બ ના પોતાના કૌટુંબિક સામાજીક આર્થિક વિકાસમાં ખૂબજ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજીટલાઈઝેશન ના યુગ માં મહત્વનો ફાળો બની રહેશે આમ ANY TIME ANY WHERE ANY MEMBER ના કન્સેપ્ટ થી ઈચ્છિત માહિતી મેળવી શકાય છે. આ વેબસાઇટ માં આપણે આપણા સમાજની વધુમાં વધુ માહિતી મુકી આ આધુનિક યુગના આપણે સહભાગી બનિયે અને સમાજને સાથ સહકાર આપીયે. સમાજની વેબસાઇટ ને લગતી માહિતી માટે મો. - ૯૯૯૮૭૩૩૮૨૫ પર વોટ્સપ મેસેજ કરીને મેળવી સકો છો. અને જે સભ્ય જોડે વેબસાઇટ માં લૉગિન થવા માટે યુઝરનેમ અને પાસવર્ડ ના હોય તે સભ્ય એ આપણા “સમાજ દર્પણ” માં કુટુંબ ની માહિતી છે તેમાથી તે કુટુંબ ના મુખ્ય વ્યક્તિ નું પૂરું નામ, મોબાઇલ નંબર અને ગામનું નામ ઉપર ના નંબર પર વોટ્સપ કરવો.