શ્રી નાનાબાર ગોળ સમાજ

સબંધસેતુ

ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર સબંધ સેતુ પ્રવૃતિ દ્વારા સમાજ ના છોકરા છોકરીઓ એક બીજા નો બાયો-ડેટા જોઈ ને એક બીજા માટે ઉત્તમ પાત્ર સોધી શકે છે.

પહેલના સમયમાં સમાજના મહત્તમ કુટુંબો ગામડામાં રહેતા હતા.વ્યવસાય  ખેતી હતો. સામાજિક પ્રસંગે ઘણા દિવસ મહેમાનગતિ કરતાં. જેથી વૈવાહિક સબંધો ગોઠવાઈ જતાં. પરંતુ શિક્ષણનું સ્તર વધતાં ધંધા રોજગાર અને નોકરી અર્થે ઘણા કુટુંબો શહેરમાં/વિદેશમાં સ્થાયી થયા તેથી વૈવાહિક સબંધોમાં મુશ્કેલી પડી.આ સબંધો ગોઠવવા મદદરૂપ થવાની ભાવનાથી  સબંધ સેતુ કાર્ય વેબસાઇટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. વર્તમાન જમાનામાં ઇન્ટરનેટના પ્રભાવને લઈ આ વેબસાઇટ ચાલુ કરેલ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરે પહોચેલા યુવક – યુવતીઓએ આ વેબસાઇટ માં ભાગ લેવા વિનતી. 

નોધ : સબંધસેતુ માં બાયોડેટા આપેલ હોય તેવા સભ્યો ને ખાસ વિનંતી કે આપનો સબંધ થઈ ગયા પછી વહેલા માં વહેલી તકે આપનું ફોર્મ રદ કરવી દેવું.

સબંધસેતુ માં બાયોડેટા પોસ્ટ કરવા માટે બાયોડેટાની પીડીએફ અથવા ઇમેજ ફાઇલ મો. ૯૯૯૮૭૩૩૮૨૫ પર વોટ્સઅપ કરવી.

બાયોડેટા

વેબસાઇટ વિષેની મદદ માટે નીચેના બોક્સ માં મેસેજ કરો.
મેસેજ સેન્ડ કરવા અહી ક્લિક કરો